Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રજા માટે સૈનિકે પિતાના અપહરણનો પ્લાન બનાવી કર્યુ નાટક

નવી દિલ્હી :વારાણસી શહેરથી દૂર જંસા વિસ્તારના કાસીપુર ગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા રમધની પાલ નામના એક સૈનિકે રજા માટે પોતાના જ પિતાના અપહરણનો પ્લાન બનાવી નાટક કર્યું હતું. આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સૈનિકના પિતાની પોલીસે પૂછપરછ કરી. હાલ પોલીસ સૈનિક વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી કરી રહી છે.

(11:46 am IST)