Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

૧પ૬૦૦ બિયરની બોટલોથી લદાયેલ ટ્રકમાં લાગી આગઃ રૂ. ૧પ લાખનું નુકસાન

આંધ્રપ્રદેશના કૂરનૂલ જિલ્લામાં મંગળવારના એક ટ્રકમાં આગ લાગવાથી બિયરની ૧પ૬૦૦ બોટલોથી ભરેલ ૧૩૦૦ કાર્ટુન બળીને નષ્ટ થઇ ગયા. એકસાઇઝ વિભાગના એક અધિકારીએ બતાવ્યું કે આગથી ટ્રક પુરી રીતે બળીને ખાક થઇ ગયેલ અને  લગભગ રૂા. ૧પ લાખના માલને નુકસાન થયુ. આ દુર્ધટનામા ડ્રાઇવર પણ ધાયલ થઇ ગયો.

(11:13 pm IST)