Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

દિલ્હીમાં વિપક્ષની બેઠક શરૂ

દિલ્હીમાં વિપક્ષોની બેઠક શરૂ થઈ છે. નોન એનડીએ જોડાણ રચવા તૈયારી અહેમદ પટેલ, ગુલામનબી આઝાદ, ગેહલોટ, ચંદ્રબાબુ નાયડુ, બસપાના સતિષચંદ્ર મિશ્રા, સીતારામ યેચુરી, ડી. રજા, અરવિંદ કેજરીવાલ, કનીમોઝી, મનોજ ઝા, તૃણમૂલના ડેરેક ઓબ્રેઈન, સપાના રામગોપાલ યાદવ હાજર છે.

(3:53 pm IST)
  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • ૩ વધુ બેન્કોનું વિલીનીકરણ થઈ રહ્યુ છે : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બેંક ટૂંક સમયમાં ઓરીયન્ટ બેંક ઓફ કોમર્સ, આંધ્ર બેંક અને અલ્હાબાદ બેંક તેના કબ્જા હેઠળ લઈ લેશે access_time 4:56 pm IST

  • ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે એકિઝટ પોલ સરદાર એકિઝસ્ટ માય ઈન્ડિયાએ તેની વેબસાઈટ ઉપરથી બેઠકો વાઈઝ આપેલા તમામ ડેટા હટાવી લીધા છે : કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના કોને કેટલા ટકા મત મળ્યા તે સહિતના ડેટા એક એકિઝટ માય ઈન્ડિયાએ દૂર કરતાં એવું માનવામાં આવે છે કે નવી અપડેઈટ કરેલી માહિતી ટૂંક સમયમાં તેઓ આપી રહ્યા છે access_time 4:56 pm IST