Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મોદી ફરી વડાપ્રધાન બનશે, પણ...

આધ્યાત્મિક સેવા મિશન ટ્રસ્ટના અધ્યક્ષ અને ગણમાન્ય જયોતિષ આચાર્ય વિનોદકુમારે પ્રેસ ફોન્ફરન્સ કરીને આગાહી કરી છે કે, નરેન્દ્રભાઇ મોદી જ ફરીથી વડાપ્રધાન બનશે : ભાજપ પ્રમુખ અમિતભાઇ શાહની જીદના કારણે સાથી પક્ષો સાથેના સંબંધોમાં ખટારા આવશે તેવી પણ આગાહી કરી છે.

(4:17 pm IST)