Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

શું તમે જાણો છો કે એવી કઈ એપ્લિકેશન છે જેનો જેનો માત્રને માત્ર મહિલાઓ જ ઉપયોગ કરે છે ?

નવી દિલ્હીઃઆજે સ્માર્ટફોનના વધતા ચલણ અને ક્રેઝને પગલે ફોનમાં વિવિધ પ્રકારની એપ્લીકેશન આવવા લાગી છે. ત્યારે કેટલી એપ્લિકેશન ચોક્કસ  ઉંમર અને જેન્ડર માટે બનાવવામાં આવી છે.જયારે કેટલીક એવી એપ્લીકેશન છે જે ફકત મહિલાઓ માટે બનાવવામાં આવી છે.અને જેનો ઉપયોગ માત્રને માત્ર મહિલાઓ જ કરે છે. જેને કદાચ તમે જાણતા પણ હશો.

Happy play time  :આ ફીમેલ સેકસ એજયુકેશન બેસ્ડ એપ્લીકેશન છે. happyplaytime.comપર પણ વિઝીટ કરી શકાય છે. એપલ  itunes રાખવા માટે નાપાડી દીધી હતી કારણ કે તેમને કહ્યું હતું કે તે ટર્મ્સ અને કન્ડીશનને ફુલફીલ કરતું નથી.

 Boyfriend : આ એપ્લીકેશનની મદદથી તમે વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ બનાવી શકો છો. તેના લુકને બદલી પણ શકો છો. આ ઉપરાંત તેની સાથે ચેટ પણ કરી શકો છો.

period Tracker: આ એપ્લીકેશન મહિલાઓની પીરિયડ્સની તારીખ ટ્રેક કરવામાં મદદ કરે છે. જો તમે તમારી પીરિયડ્સની તારીખ ભૂલી જાવ છો તો આ એપ્લીકેશન તમારા માટે મદદરૂપ બનશે.

  Nailbookઆ એપ્લીકેશન બની છે નેલ લવર્સ માટે. આ એપ્લીકેશનમાં ૨૫ હજારથી વધારે નેલ ડિઝાઇન્સ છે.

Vanity Beauty Meter :આ ios પ્લીકેશન છે. જાણીતી વેબસાઇટ  કોન્સેપ્ટ પર કામ કરે છે. આને Fuuymals ડેવલપર્સ  બનાવી છે. ગર્લ્સ આ એપ્લીકેશન પર પોતાનો ફોટો અપલોડ કરીને બ્યૂટિ રેટિંગ મેળવી શકે છે.

Girls Easy Hairstyleas steps : પ્લે સ્ટોર પર અવેલેબલ આ એપ્લીકેશનમાં મહિલાઓ માટે હજારો હેરસ્ટાઇલ છે. લોન્ગ, શોર્ટ, મીડિયમથી લઇને વેવી અને કર્લી હેર માટે સુંદર હેરસ્ટાઇલ અવેલેબલ છે.

(4:04 pm IST)