Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અમેરિકાના ૩ પૂર્વ પ્રમુખો પરિવાર સાથે જો બાયડન અને કમલા હેરિસના શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ પરિવાર સાથે અમેરિકાના ૪૪મા પ્રમુખ જો બાયડન  અને ઉપપ્રમુખ કમલા હેરિસના શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. જ્યારે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ચોથા એવા પ્રમુખ બન્યા છે, જેઓ અમેરિકાના નવા પ્રમુખની શપથ વિધિમાં હાજર રહ્યા નથી.

(11:46 am IST)
  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST

  • ખેડુત આંદોલન મુદ્દે ઈન્દ્રનીલ રાજયગુરૂ અને પાલ આંબલીયાની સવારે અટકાયત બાદ સાંજે તેઓને છોડી મુકાયા બાદ ફરી તેઓ 'અકિલા' ચોકમાં ધરણા પર બેસતા ફરી અટકાયત : રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ - પોલીસ વચ્ચે પકડમ્ દાવ શરૂ : ફરી ધરણા પર બેઠેલા ઈન્દ્રનીલ સહિતના ખેડૂત આગેવાનોની અટકાયત કરી હેડ કવાર્ટર લઈ જવાયા : જયાં સુધી ખેડૂત આંદોલનની મંજૂરી નહિં મળે ત્યાં સુધી ધરણા કરવા ઈન્દ્રનીલ મક્કમ access_time 6:39 pm IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST