News of Thursday, 21st January 2021
અમેરિકાના ૩ પૂર્વ પ્રમુખો પરિવાર સાથે જો બાયડન અને કમલા હેરિસના શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ પરિવાર સાથે અમેરિકાના ૪૪મા પ્રમુખ જો બાયડન અને ઉપપ્રમુખ કમલા હેરિસના શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. જ્યારે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ચોથા એવા પ્રમુખ બન્યા છે, જેઓ અમેરિકાના નવા પ્રમુખની શપથ વિધિમાં હાજર રહ્યા નથી.
(11:46 am IST)