Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સંયુક્‍ત રાષ્‍ટ્રએ ભારતના દિવાળી તહેવારના માનમાં ડાક ટિકિટ પ્રસિધ્‍ધ કરીઃ ‘હેપ્‍પી દિવાલી'સંદેશ સાથે બહાર પાડેલી ટિકિટ બદલ ભારતએ આભારની લાગણી વ્‍યક્‍ત કરી

વોશીંગ્‍ટનઃ સંયુક્‍ત રાષ્‍ટ્રએ ભારતના દિવાળી ઉત્‍સવના માનમાં ૧૯ ઓકટો.ના રોજ બહાર પાડેલી ટિકિટ બદલ ભારતએ આભારની લાગણી વ્‍યક્‍ત કરી છે ૧.૧૫ ડોલરની કિંમતની આ ટિકિટ શીટમાં ૧૦ ડાક ટિકિટો શામેલ કરાઇ છે. જેમાં દિવાળી તહેવાર અને રોશની દર્શાવવાની સાથે યુનાઇટેડ નેશન્‍શનું રોશનથી શણગારેલું મુખ્‍ય બિલ્‍ડીંગ અને હેપ્‍પી દિવાલી સંદેશ દર્શાવવામાં આવ્‍યો છે.

(7:32 pm IST)