Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બસપાએ બિહારની ઝાંઝરપુરા લોકસભા સીટથી ગુલાબ યાદવને ઉમેદવાર બનાવ્યા

આરજેડીમાંથી હાંકી કઢાયેલા પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ બહુજન સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડશે

બહુજન સમાજ પાર્ટીએ બિહારની ઝાંઝરપુર લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ બહુજન સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડશે. બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શંકર મહતોએ ગુલાબ યાદવના નામની જાહેરાત કરી છે.

(9:21 pm IST)