Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

અકિલા ન્યુઝ : રાજકોટ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આજ સવારથી વિશ્વકર્મા મંદિર અને કબા ગાંધીના ડેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, ત્યારબાદ આજે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે.

અકિલા ન્યુઝ : રૂપાલાVSક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે પાર્ટ-2 ક્યારે આવશે?, શું વિરોધ ઠંડો પડી ગયો, રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરવાની હતી તે ના ભરાયા તમામ સવાલોના જવાબ આપતા નયનાબા જાડેજા.

અકિલા ન્યુઝ : રાજકોટ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ કલેક્ટર કચેરી પર વિજય મહુર્તમાં ભર્યું ફોર્મ, કોંગ્રેસ નેતાઓની હાજરીમાં ભર્યું ફોર્મ.

અકિલા ન્યુઝ : રાજકોટ કોંગ્રેસ લોકસભાના ઉમ્મેદવાર તરીકે પરેશ ધાણાનીએ ફોર્મ ભર્યા બાદ શક્તિસીંહ ગોહિલ અને પરેશ ધાનાણીએ આપી પોતાની પ્રતિક્રિયા.

અકિલા ન્યુઝ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો ધડાકો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના BCA સેમ 04 ના 4 વિષયોના પેપર લીક વોટ્સએપ પર લીક થયા, પુરાવા સાથે યુવરાજસિંહએ કરી પ્રેસ કોન્ફ્રન્સ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા