Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

યુદ્ધ નક્કી: બદલો લેવા ઇઝરાયેલ તલપાપડ

હવે યુદ્ધ નક્કી છે: બદલો લેવા ઇઝરાયેલ તલપાપડ: અમેરિકાને પણ જાણ કરી દીધી: 
 
ઇઝરાયેલ ન્યૂઝ ચેનલ કહે છે કે, 'ઇરાન સામે લડવા માટે ઇઝરાયલી કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે: 
 
ઈરાનને સ્પષ્ટ અને આકરો સંદેશ આપવા સાથે ઈઝરાયેલનું લશ્કર બદલો લેવા તૈયાર છે': ન્યુઝફર્સ્ટ

 

(12:00 am IST)