Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સેમસંગ હવે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ

એપલને પછાડી સેમસંગ બની દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ: અત્યાર સુધી એપલ વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ હતી: 
૨૦૨૪ના પ્રથમ ક્વાર્ટરમાં એપલનાં શિપમેન્ટમાં ઘટાડો આવ્યો, ડેટા રિસર્ચ ફર્મ આઇટીસી દ્વારા જાહેર કરવામાં આવ્યો રિપોર્ટ.
દક્ષિણ કોરિયાની ટેક. કંપની સેમસંગ હવે દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે.

 

(12:00 am IST)