Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મધરાત્રે અનિરુદ્ધસિંહ જાડેજા(રીબડા), હકુભા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પણ સીએમ હાઉસ ખાતે બેઠકમાં હાજર

ક્ષત્રિય સંકલન સમિતિ ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજા(રીબડા), હકુભા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને સંકલન સમિતિના સભ્યો સાથે મળેલી બેઠકમાં મોડી રાત્રે હાજર હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

(12:39 am IST)