Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

બીજેપી અને આરએસએસ જાણે છે કે ર૦૧૯ ની ચૂંટણી નહી જીતેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી અને આરએસએસને ખબર છે કે તેઓ ર૦૧૯ ની આગામી લોકસભાની ચૂંટણી નહી જીતે. મિજોરમમાં પ્રથમ ચૂંટણી રેલીમાં રાહુલએ કહ્યું કે બીજેપી અને આરએસએસ ને ખ્યાલ છે કે એમના માટે રાજયમાં પ્રવેશ કરવાની અને અહીંની સંસ્કૃતિને ખતમ કરવાનો આ અંતિમ મોકો છે.

(10:38 pm IST)