Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભારતમાં હજુ વધારે રૂ. ૪૦૦૦ કરોડ રોકાણ કરશે વીવો ઇન્ડિયા, નવું કારખાનું પણ બનાવશે

સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો ઇન્ડિયાના નિર્દેશક (બ્રાન્ડ સ્ટ્રેટેજી) નિપુણ માર્યાએ જણાવ્યુ છે કે  કંપની ભારતમાં વધુ રૂ. ૪૦૦૦ કરોડનું રોકાણ કરશે.

        એમણે કહ્યું કે  વીવો ભારતમાં અત્યાર સુધીમાં રૂ. ૪૦૦ કરોડ રોકાણ કરી ચુકી છે. અને વધતી માંગને જોતા તે અહીં એક નવું કારખાનું બનાવશે જેથી એની ક્ષમતા બે ગણી થઇ વર્ષના પ કરોડ હેન્ડસેટ થઇ જશે.

 

(11:46 pm IST)