Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હું પાકિસ્તાનના લોકોની વિરૂદ્ધ નથી, આતંકવાદ અને પાક સેના વિરૂદ્ધ છુઃ ગાયક અદનાન સામીની પ્રતિક્રિયા

ગાયક અદનાન સામીએ કહ્યું છે કે તે પાકિસ્તાનીઓની વિરૂદ્ધ નથી અને તે  એ બધાને પ્યાર કરે છે જે એમને પ્યાર કરે છે.

એમણે કહ્યું કે હુ આતંકવાદ અને પાક સેના વિરૂદ્ધ છુ જેણે પોતાના બન્ને પાડોશીઓને યુદ્ધ માટે ભડકાવ્યા અને લોકતંત્રને નષ્ટ કર્યુ.

આ પહેલા અદનાન સામીએ પાકિસ્તાનીઓને અસહાય બતાવ્યા હતા.

(12:00 am IST)