Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાહુલ ગાંધીને આભાસ હતો કે દાદી - પિતાજી માર્યા જશે!

કોંગ્રેસ અધ્યક્ષ ૪૮ વર્ષના થયા : ૧૪ વર્ષની વયથી જ જીવનમાં ભારે ઉથલપાથલ : ૯૫માં હાર્વડ ભણતા રાહુલજી પર ફોન આવ્યો ને કહ્યુ કે ખરાબ સમાચાર છે ત્યારે સામેથી કહ્યું પપ્પા માર્યા ગયા?

નવી દિલ્હી તા. ૨૦ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૯ જૂનર૦૧૮ના દિવસે ૪૮ વર્ષના થઈ ગયા. એમનું જીવન ઉથલ-પાથલ સભરઘટનાઓથી ભરપૂર રહ્યું છે. જ્યારે તે૧૦ વર્ષના હતા ત્યારે તેમના કાકા પ્લેનક્રેશમાં મૃત્યુ પામ્યા, તે ૧૪ વર્ષનીઉંમરના હતા ત્યારે તેમની દાદી અનેતત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનીહત્યા કરી દેવામાં આવી, તે ર૧ વર્ષનાથયા તે પહેલાં જ તેમના પિતા અને પૂર્વપ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પણ હત્યાકરી દેવામાં આવી જ્યારે રાહુલ ગાંધીનેતેમના પિતા રાજીવ ગાંધીની હત્યા વિશેપૂછવામાં આવ્યું ત્યારે રાહુલે કહ્યું. અમનેઆભાસ હતો કે પિતાજી માર્યા જશે.

દાદીની હત્યા કરી દેવામાં આવશે.એમણે જણાવ્યું કે, ર૧ મે ૧૯૯૧નાદિવસે જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે તે બોસ્ટનની હાર્વડ યુનિ.માંઅભ્યાસ કરી રહ્યા હતા તે સમયેભારતમાં લોકસભાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો. રાહુલે જણાવ્યું હતંુ કે એકરાત્રે પિતાજીના મિત્રના ભાઈએ મનેફોન કર્યાે અને કહ્યું હતું કે મારા માટેએક ખરાબ સમાચાર છે. ત્યારબાદ મેંપૂછયું શું તે મૃત્યુ પામ્યા ? એમણે કહ્યુંહાં, ત્યારબાદ ફોન કટ થઈ ગયો.ત્યારબાદ હું ઘણો રડયો. દાદી ઈન્દિરાગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાપછી રાહુલ ગાંધીનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. દાદીની હત્યા પછી તેમનેદૂન સ્કૂલ છોડવી પડી હતી. પિતા રાજીવે ત્યારે તેમને ઘરમાં રાખીને જ અભ્યાસપૂર્ણ કરાવ્યો હતો.

જ્યારે તેમના પિતાનીહત્યા થઈ ત્યારે ફરીથી તેમને અભ્યાસછોડવો પડ્યો અને નામ બદલીને રહેવામાટે મજબૂર થવું પડ્યું. રાહુલે કેમ્બ્રિજયુનિ.ની ટ્રિનિટી કોલેજથી ૧૯૯પમાંએમફિલ કર્યું. ત્યારબાદ રાહુલે ત્રણ વર્ષસુધી લંડનના એક મોનિટર ગ્રુપ માટે પણકાર્ય કર્યું. મીડિયા ગ્રુપ માટે પણ કાર્યકર્યું. મીડિયા અહેવાલો પ્રમાણે આદરમિયાન રાહુલે તેમની ઓફ્રખ ગુપ્તરાખીને નોકરી કરી હતી. રાહુલના સહાધ્યાયીઓ મુજબ તે રાજકારણમાંપ્રવેશવા માંગતા ન હતા. પરંતુર૦૦૪માં એમણે પિતૃક સંસદીય બેઠકઅમેઠીથી ચૂંટણી જીતી રાજકારણમાં પ્રવેશ કર્યો.

(3:21 pm IST)