Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વિશ્વભરમાં નવી પિક પર પહોંચતો કોરોના : અમેરીકામાં સૌથી વધુ ૮.૭૧ લાખથી વધુ કેસ : ૩૪૦૪ નવા મૃત્યુ

ભારતમાં એક દિવસમાં ૩ લાખથી વધુ કેસ

૮ મહિનાનો તુટયો રેકોર્ડઃ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ ૨૪ કલાકમાં ૩,૧૭,૫૩૨ કેસઃ ૪૯૧ના મોતઃ ઓમિક્રોનના કેસ વધીને ૯૨૮૭ : ફ્રાન્સમાં ૪,૩૬,૧૬૭ કેસ : બ્રાઝીલમાં કોરોનાનો ઉછાળો નવા ૨,૦૧,૧૯૭ કેસ : ઈટાલી ૧,૯૨,૩૨૦ કેસ : આર્જેન્ટીના ૧,૨૮,૩૨૧ કેસ : કેલીફોર્નિયા ૯૮૬૩૭ કેસ : ટેકસાસ ૫૬૦૪૭ કેસ : નેધરલેન્ડ ૩૮૨૦૦ કેસ : બેલ્જીયમ ૩૭૪૩૫ કેસ : ન્યુજર્સી ૧૦૯૧૪ કેસ : ન્યુયોર્ક ૨૨૩૧૨ કેસ : સિંગાપોર ૧,૬૧૫ કેસ : ચીન ૮૭ કેસ : હોંગકોંગ ૧૬ નવા કેસ

યુએસએ      :     ૮,૭૧,૪૬૯ નવા કેસો

ફ્રાન્સ         :     ૪,૩૬,૧૬૭ નવા કેસો

ભારત        :     ૩,૧૭,૫૩૨ નવા કેસો

બ્રાઝિલ       :     ૨,૦૧,૧૯૭ નવા કેસો

ઇટાલી        :     ૧,૯૨,૩૨૦ નવા કેસો

સ્પેન         :     ૧,૫૭,૯૪૧ નવા કેસો

આર્જેન્ટિના   :     ૧,૨૮,૩૨૧ નવા કેસો

જર્મની       :     ૧,૨૧,૯૫૨ નવા કેસો

યુકે           :     ૧,૦૮,૦૬૯ નવા કેસો

કેલિફોર્નિયા   :     ૯૮,૬૩૭ નવા કેસો

ઓસ્ટ્રેલિયા   :     ૭૯,૩૬૫ નવા કેસો

ટેકસાસ       :     ૫૬,૦૪૭ નવા કેસો

નેધરલેન્ડ    :     ૩૮,૨૦૦ નવા કેસો

બેલ્જિયમ    :     ૩૭,૪૩૫ નવા કેસો

રશિયા       :     ૩૩,૮૯૯ નવા કેસો

પોલેન્ડ       :     ૩૦,૫૮૬ નવા કેસો

જાપાન       :     ૨૯,૮૬૨ નવા કેસો

ન્યુ યોર્ક      :     ૨૨,૩૧૨ નવા કેસો

કેનેડા         :     ૧૮,૦૫૮ નવા કેસો

ન્યુ જર્સી      :     ૧૦,૯૧૪ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૫,૯૨૮ નવા કેસો

એસ કોરિયા  :     ૫,૮૦૦ નવા કેસો

દક્ષિણ આફ્રિકા     :     ૪,૩૨૨ નવા કેસો

યુએઈ        :     ૨,૯૦૨ નવા કેસો

સિંગાપોર     :     ૧,૬૧૫ નવા કેસો

ચીન         :     ૮૭ નવા કેસો

હોંગકોંગ      :     ૧૬ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ ૧૭ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૪૯૧ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩,૧૭,૫૩૨ કેસો

નવા મૃત્યુ     :    ૪૯૧

સાજા થયા     :    ૨,૨૩,૯૯૦

કુલ કોરોના કેસો    :     ૩,૮૨,૧૮,૭૭૩

એકટીવ કેસો   :    ૧૯,૨૪,૦૪૧

કુલ સાજા થયા     :     ૩,૫૮,૦૭,૦૨૯

કુલ મૃત્યુ       :    ૪,૮૭,૬૯૩

કોરોના ટેસ્ટ    :    ૧૯,૩૫,૧૮૦

વેકસીનેશન   :    ૭૩,૩૮,૫૯૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૮,૭૧,૪૬૯

હોસ્પિટલમાં    :    ૧,૫૬,૭૦૧

આઈસીયુમાં   :    ૨૬,૫૩૦

નવા મૃત્યુ     :    ૩૪૦૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૬,૯૫,૯૫,૩૯૬  કેસો

ભારત       :     ૩,૮૨,૧૮,૭૭૩  કેસો

બ્રાઝીલ     :     ૨,૩૪,૧૬,૭૪૮  કેસો

દેશમાં કોરોનાની સુનામી આવી

૮ મહિના બાદ ફરી કોરોનાની રફતાર તેજ થઈ : દૈનિક પોઝીટીવીટી રેટ વધીને ૧૬.૪૧% થયો : સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૪૩૬૯૭ કેસ

મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં ૪૦૪૯૯ કેસ : કેરળમાં ૩૪૧૯૯ કેસ : તામિલનાડુમાં ૨૬૯૮૧ કેસ : ગુજરાતમાં આંકડો ૨૦ હજારને પાર ૨૦૯૬૬ કેસ : ઉત્તરપ્રદેશ ૧૭૬૬૨ કેસ : દિલ્હીમાં ૧૩૭૮૫ કેસ : આંધ્રપ્રદેશ ૧૦૦૫૭ કેસ : આસામ અને ચેન્નાઈમાં ૮ હજાર ઉપર કેસ : જમ્મુ કાશ્મીરમાં ૫૮૧૮ કેસ : ઉત્તરાખંડ - થાણે - બિહારમાં ૪ હજારને પાર કેસ : કોઈમ્બતુર - નાગપુર - સુરતમાં ૩ હજાર ઉપર કેસ : ઈન્દોર - કોલકતા - ઝારખંડ - નાસિક - ગુંડગાંવ ૨ હજારને પાર કેસ : મિઝોરમ - ભોપાલ - રાજકોટ - પટના - જોધપુરમાં ૧ હજારને પાર કેસ નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૪૩,૬૯૭

કર્ણાટક      :    ૪૦,૪૯૯

કેરળ        :    ૩૪,૧૯૯

તમિલનાડુ  :    ૨૬,૯૮૧

બેંગ્લોર      :    ૨૪,૧૩૫

ગુજરાત     :    ૨૦,૯૬૬

ઉત્તર પ્રદેશ :    ૧૭,૬૬૨

દિલ્હી       :    ૧૩,૭૮૫

રાજસ્થાન   :    ૧૩,૩૯૮

પુણે         :    ૧૨,૪૯૧

પશ્ચિમ બંગાળ   :        ૧૧,૪૪૭

ઓડિશા     :    ૧૧,૬૦૭

આંધ્ર પ્રદેશ :    ૧૦,૦૫૭

હરિયાણા    :    ૮,૮૪૭

અમદાવાદ  :    ૮,૩૯૧

આસામ     :    ૮,૩૩૯

ચેન્નાઈ      :    ૮,૧૩૧

પંજાબ      :    ૭,૮૪૯

મધ્ય પ્રદેશ :    ૭,૫૯૭

મુંબઈ       :    ૬,૦૩૨

જમ્મુ કાશ્મીર    :        ૫,૮૧૮

છત્તીસગઢ  :    ૫,૬૨૫

ઉત્તરાખંડ    :    ૪,૪૦૨

થાણે        :    ૪,૧૭૩

બિહાર       :    ૪,૦૬૩

ગોવા       :    ૩,૯૩૬

તેલંગાણા   :    ૩,૫૫૭

સુરત       :    ૩,૩૧૮

જયપુર      :    ૩,૩૧૦

નાગપુર     :    ૩,૨૩૭

કોેઈમ્બતુર :    ૩,૦૯૦

ગુડગાંવ     :    ૨,૯૧૮

નાસિક      :    ૨,૮૮૧

ઝારખંડ     :    ૨,૬૧૭

કોલકાતા    :    ૨,૧૫૪

ઈન્દોર      :    ૨,૦૪૭

વડોદરા     :    ૧,૯૯૮

પુડુચેરી     :    ૧,૮૪૯

ચંદીગઢ     :    ૧,૫૦૨

મૈસુર       :    ૧,૩૪૧

ભોપાલ     :    ૧,૩૪૧

મિઝોરમ    :    ૧,૩૧૧

રાજકોટ     :    ૧,૨૫૯

જોધપુર     :    ૧,૨૧૨

પટના       :    ૧,૦૨૦

(2:46 pm IST)