Gujarati News

Gujarati News

કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત : ગભરાટ નહીં, સાવચેતી રાખો . રસીકરણ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝેશન જ કારગત ઉપાય: રાજ્યના નાગરિકો ઓમિક્રોન વાયરસને હળવાશથી ન લે : આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ: કોમોર્બિડ અને વયસ્ક દર્દીઓ વિશેષ સાવચેતી રાખે: ડૉ. સુધીર શાહ:ડેલ્ટા વેરિયન્ટ સમયે રસીકરણનું પ્રમાણ ઓછું હતું,આજે સઘન રસીકરણના કારણે જોખમ ઘટ્યું: ડૉ. અતુલ પટેલ:કામના સ્થળેથી ઘરે પરત ફરો ત્યારે કો-મોર્બિડ અને વયસ્કો-વડીલથી અંતર રાખી તેમને સુરક્ષિત બનાવો: ડૉ. દિલીપ માવળંકર:જે દેશોમાં રસીકરણ નથી થયું ત્યાં મૃત્યુદર વધુ: ડૉ. વી.એન.શાહ:હાલમાં આવતા દર્દીઓમાં માઈલ્ડ કેસનું પ્રમાણ વધુ: ડો.તુષાર પટેલ.. access_time 7:34 pm IST