Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સંખ્યાબંધ રાજ્યોમાં કોરોના કેસોનો રાફડો ફાટયો: મુંબઈમાં કેસો ઘટયા

કર્ણાટકમાં આજે ૪૦ હજારથી  વધુ નવા કેસ નોંધાયા છે, ૨૧ મૃત્યુ અને છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ હજારથી વધુ કોરોના દર્દી સાજા થયાનું જાહેર થયું છે. જ્યારે દિલ્હીમાં આજે ૧૩૭૮૫  નવા કોરોના કેસ નોંધાયા છે તો સામે ૧૬ હજારથી વધુ સાજા થયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત મુંબઈમાં ૬૦૩૨ નવા કેસ અને કેરળમાં ૩૪૧૯૯  નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે.

(12:00 am IST)