Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જીબોર્ડ બગએ એંન્‍ડ્રોઇડ યૂઝર્સને એના ફોનથી બહાર કર્યુ લોકઃ ગૂગલએ આપ્‍યુ અપડેટ

       ઘણા યૂઝર્સનો દાવો છે કે ગૂગલના કીબોર્ડ એપ જી બોર્ડના લેટેસ્‍ટ અપડેટમાં નવું બગ આવ્‍યું છે. જેનાથી આ વારંવાર ક્રેશ થઇ રહ્યું છે. અને તેના ઉપયોગમાં ઘણી પરેશાની થઇ રહી છે.

        યૂઝર્સએ કહ્યું આ બગ એમને એંડ્રોઇડ ફોનથી બહાર લોક પણ કરી રહ્યું છે. જો કે ગુગલએ અપડેટ જારી કરી બગ ફિકસ કરી દીધુ છે.એપ આપોઆપ અપડેટ થઇ જશે, સમસ્‍યા ઠીક થઇ જશે.

(11:39 pm IST)