Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જયારે જયારે મોદી ડરે છે, પોલીસને આગળ કરે છેઃ અટકાયત કરવામાં આવેલ યુપીના કોંગ્રેસ અધ્‍યક્ષની સટાસટી

       નવા નાગરિકતા કાનૂન વિરૂદ્ધ ગુરૂવારના લખનૌ (ઉતરપ્રદેશ) મા વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસ અધ્‍યક્ષ અજયકુમાર લલ્લુની પોલીસે અટકાયત કરી છે.

        આ દરમ્‍યાન તે કહેતા જોવા મળ્‍યા કે જયારે જયારે મોદી ડરે છે પોલીસને આગળ કરે છે. કાળા કાનૂનને પરત લો સંઘનુ વિધાન નહી ચાલે. પોલીસએ લગભગ ૪૦-પ૦ પ્રદર્શનકારીઓની પણ અટકાયત કરેલ છે.

(11:30 pm IST)