Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મોબાઇલ ફોનમાં જામિયા પ્રદર્શનના ૧૦-૧૧ વિડીયો રાખવાને લઇ યુપીમાં શખ્‍સની ધરપકડ

       ઉતરપ્રદેશ પોલીસએ બુધવારના એક શખ્‍સને દિલ્લીમાં થયેલ વિરોધ પ્રદર્શનના ૧૦ થી ૧૧ વીડિયો રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

        પોલીસએ કહ્યું એમને મળેલી જાણકારીના આધાર પર આરોપીને ચંદૌસીથી મોબાઇલ સહીત ધરપકડ કરવામાં આવી છે. એફઆઇઆર અનુસાર વીડિયોથી સમાજનું સાંપ્રદાયિક સૌહાર્દ બગડી શકે છે. પોલીસએ શખસનો ફોન જપ્ત કરી લીધો છે.

(11:26 pm IST)