Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ચીનના સરકારી મીડિયાએ આપ્‍યું ભારતનું ઉદાહરણઃ કહ્યું ઇન્‍ટરનેટ શટડાઉન આમ વાત છે.

        ચીનના સરકારી મીડિયાએ કહ્યું છે કે ભારતમા઼ ઇન્‍ટરનેટ શટડાઉનથી સાબિત થયું કે ઇન્‍ટરનેટનું જરૂરી નિયંત્રણ સંપ્રભુતા માટે ઉચિત વિકલ્‍પ છે.

        એમણે લખ્‍યું કે થોડા વરસો પહેલા જયારે ચીનએ આવું કર્યુ તો અમેરિકા - બ્રિટનએ એમની આલોચના કરી હતી. નાગરિકતા કાનૂન પર પ્રદર્શનોને લઇ ઘણા શહેરોમાં ઇન્‍ટરનેટ બંધ કરવામાં આવ્‍યુ છે આવુ થતુ રહેવું જોઇએ.

(11:25 pm IST)