Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

2019માં પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાયા વિંગ કમાંડર અભિનંદન વર્તમાન

સારા અલી ખાન છટ્ઠા સ્થાને જ્યારે વિંગ કમાંડર વર્ધમાન આ લિસ્ટમાં 9મા સ્થાને

 

નવી દિલ્હી- વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન અને બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન 2019માં પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાઈ છે  લિસ્ટમાં પાકિસ્તાની અભિનેત્રી નેમલ ખાવર ખાન , વહીદ મુરાદ , ક્રિકેટર બાબર આજમ, આસિફ અલી અને મોહમ્મદ આમિર વગેરે પણ શામેલ છે.

સૌથી વધારે સર્ચ કરાયા લોકોની લિસ્ટમાં સારા અલી ખાન છટ્ઠા સ્થાને પર રહી જ્યારે વિંગ કમાંડર વર્ધમાન લિસ્ટમાં 9મા સ્થાને રહ્યા.છે

ભારતીય રિયલિટી ટીવી શો બિગ બૉસ સીજન 13 બીજી મોસ્ટ ટ્રેંડિંગ ર્સચ રહ્યું. જ્યારે ટીવી શો મોટૂ પતલૂ લિસ્ટમાં આઠમા સ્થાને રહ્યુ. લિસ્ટ શોધ્યા શબ્દોના આધારે તૈયાર કરી છે. જે વર્ષે પાછલા વર્ષ કરતા વધારે સર્ચ કરાયા.હતા 

ઉલ્લેખનીય છે કે વર્ષ ફેબ્રુઆરીમાં પાકિસ્તાની વિમાન F-16 ને માર ગિરાવ્યા પછી વિંગ કમાંડર અભિનંદન તેમના વિમાનની સાથે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરાયા હતા. સમયે તેમનો વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતું. તેને પાકિસ્તાની સેનાએ કબ્જામાં લઈ લીધું હતું. અભિનંદન પાકિસ્તાની કેદમાં બે દિવસ સુધી રહ્યા પછી 1 માર્ચને ભારત પરત આવ્યા.હતા 

(10:55 pm IST)