Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગુરૂગ્રામમાં રૂમમાં લટકતું મળ્‍યું ર૩ વર્ષીય એરહોસ્‍ટેસનું શબઃ પીજીના માલિક પર ઉત્‍પીડનનો આરોપ

        ગુરૂગ્રામના એક પીજીના રૂમમાં એક ર૩ વર્ષીય એર હોસ્‍ટેસનું શબ પંખામા લટકતુ મળ્‍યું છે મૃતકના માતા-પિતાની ફરિયાદ પછી પીજી માલિક પર  ઉત્‍પીડનનો કેસ દાખલ થયો છે.

        પિતાએ કહ્યું પુત્રીના મૃત્‍યુથી થોડા સમય પહેલાં જ પીજી માલિકએ એમને ફોન કરી બતાવ્‍યું હતું કે તે આત્‍મહત્‍યાર કરી શકે છે. ઘટના સ્‍થળેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી.

(10:54 pm IST)