Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાગરિકતા કાનૂન પર પ્રદર્શન વચ્‍ચે પોલીસ કર્મચારીને ગુલાબ આપતી છોકરીની તસ્‍વીર વાયરલ

        દેશભરમાં નાગરિકતા કાનૂનને લઇ પ્રદર્શનો વચ્‍ચે દિલ્લીમાં પોલીસ કર્મી.ને ગુલાબ આપતી એક છોકરીની તસ્‍વીર સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઇ છે.

        રિપોર્ટ મુજબ આ તસ્‍વીર જંતર-મંતરની છે જયાં ગુરૂવારના ઘણા પ્રદર્શનકારીઓ હતા. ઘણા યુઝર્સએ આને લડવાનો સૌથી સારો પ્રયોગ બતાવ્‍યો જયારે એક યુઝરે લખ્‍યું આ છે અમારૂ ખૂબસૂરત લોકતંત્ર. આ છે અમારા પ્રદર્શનકારીઓનો ચહેરો.

(10:18 pm IST)