Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પુરા યુ.પી.માં ધારા ૧૪૪ લાગૂ છે, પ્રદર્શનની પરવાનગી નથીઃ ડીજીપી

        ઉતરપ્રદેશના ડીજીપી ઓ.પી.સિંહએ નાગરિકતા (સંશોધન) કાનૂન વિરૂદ્ધ થઇ રહેલ પ્રદર્શનો વચ્‍ચે કહ્યું છે કે ગુરુવાર રાત સુધી પુરા રાજયમાં ધારા ૧૪૪ લાગુ છે કોઇપણ પ્રકારના પ્રદર્શનની પરવાનગી નથી.

        એમણે અભિભાવકોને કહ્યું કે તે પોતાના બાળકોને પ્રદર્શનોમાં જતા રોકે નહી તો એમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સપાએ બધા જિલ્લા મુખ્‍યાલયો પર પ્રદર્શનનું એલાન કર્યુ છે. મઉ, આજમગઢ, અલીગઢમાં હિંસાના બનાવો સામે આવ્‍યા છે.

(10:07 pm IST)