Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

દિલ્લીમાં આજે અમે ફ્રી વાઇ-ફાઇ સેવા શરૂ કરી, આજે જ ઇન્‍ટરનેટ સેવા બંધ કરવામાં આવી મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ

        દિલ્લીમાં ફ્રી વાઇ-ફાઇ સેવાની શરૂઆત કરતા મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું છે કે આજના દિવસે જ દિલ્લીમાં અધિકારીઓ દ્વારા ઇન્‍ટરનેટર સેવાઓ બંધ કરવી એક વિટંબણા છે.

        એમણે કહ્યું  કે દેશમા બધા ધર્મના  લોકો ડરે છે અને ૭૦ ટકા ગરીબ લોકો પાસે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે કાગળ નથી.

(10:05 pm IST)