Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

રિલાયસન્સે પ વર્ષમાં બનાવી સૌથી વધુ મુડીઃ ભારતમાં રહેતા સંપન્ન લોકોની સરેરાશ મૂડી ૩.૬ કરોડ

નવી દિલ્હી : મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સે ઇન્ડ.એ પ વર્ષમાં સૌથી વધુ મુડી બનાવીઃ ભારતમાં રહેતા સંપન્ન લોકોની સરેરાશ મુડી માત્ર ૩.૬ કરોડ છે. નિર્વશ અને બચતમાં ઉપયોગમાં લેવાતી આ રકમથી નિવૃત્તિ વખતે તેમને મહિને ૯૩૦૦૦ મળશેઃ પ વર્ષમાં રિલાયન્સનું પુંજીકરણ પ.૬ લાખ કરોડ વધ્યું ૧૦૦ વેલ્થ ક્રિએટસ કુલ ૪૯ લાખ કરોડની પુંજી જોડીઃ મોતીલાલ ઓસ્વાલ સ્ટડી-ર૦૧૯ મુજબ વોડાફોન, આઇડીયા, ટાટા મોટર્સ, ONGC આરકોમ, અદાણી સેન્ટર, રિલા.પાવર અને સનફાર્માની મુડી ઘટીઃ રિપોર્ટ  મુજબ ઉભરતા સમૃદ્ધ વર્ગમાં ૧.૩ કરોડ સમૃદ્ધ વર્ગમાં ૩.૬ કરોડ અને ઉચ્ચ આવકવાળા પાસે ૬.૯ કરોડની સરેરાસ મુડી છે.

(3:54 pm IST)