Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પોલીસની પિટાઇ પછી મારી ડાબી આંખની રોશની ચાલી ગઇઃ જામિયા વિદ્યાર્થી મોહમદ મિનહાજુદિનની આપવીતી

જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં કાયદાના વિદ્યાર્થી મોહમદ મિનહાજુદીનના અનુસાર રવિવારના પોલીસની પિટાઇ પછી એમની ડાબી આંખની રોશની જતી રહી છે.

એમણે કહ્યું કે જયારે તે લાઇબ્રેરીમાં વાંચી રહ્યો હતો ત્યારે ર૦-૩૦ પોલીસવાળાઓ અંદર આવીને વિદ્યાર્થીઓને ડંડાથી મારવા લાગ્યા. મોહમ્મદએ કહ્યું કે પોતાની જમણી આંખની રોશની પણ જઇ શકત. હુ મારી રીતે એમ્સ સુધી આવ્યો.

(12:00 am IST)