Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

દક્ષિણ કોરિયાની યાત્રા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીએમ લી નોક-યોનને મળ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારના દક્ષિણ કોરિયાની  રાજધાની સિયોલમાં પ્રધાનમંત્રી લી નોક-યોન અને અનય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

રાહુલએ પ્રધાનમંત્રી નોક-યોનની સાથે ભારત અને દક્ષિણ કોરિયાની હાલની  રાજનૈતિક અને આર્થિક હાલત પર ચર્ચા કરી.

પાટીૈએ કહ્યું છે કે આ યાત્રાથી વિકસિત  થયેલ નેટવર્કથી કોંગ્રેસ શાસિત રાજયોને લાભ થઇ શકે છે. કોંગ્રેસએ  કહ્યું ભારત અને દક્ષિણ કોરિયાના સબંધ સદીઓ જુના છે.

(12:00 am IST)