Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મુંબઇની મહિલાને વ્હોટસ અપ થી કોલ કરી દેખાડયુ ગુપ્તાંગઃ ધરપકડ

મુંબઇ પોલીસએ એક શખ્સનીે વિડીયો કોલ મારફત મહિલાને યૌન-ઉત્પીડન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ શખ્સએ મહિલાને વ્હોટસએપ દ્વારા કોલ કરી પોતાનુ ગુપ્તાંગ બતાવ્યુ પોલીસે કહ્યુ કે આરોપી લગભગ આવી હરકતો કરે છે અને હાલમાં પોકસોના એક મામલામા ત્રણ વર્ષની જેલની સજા ભોગવીને બહાર આવ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

(12:00 am IST)