Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અશોક પંડિતએ કહ્યુ, સીએએ પ્રદર્શનમાં બોલીવુડ હસ્તીઓ મોકલી રહી છે પ્રદર્શનકારીઓનેઃ રૂચા ચઢ્ઢાએ આપ્યો જવાબ

     રૂચા ચઢ્ઢાએ સીએએ પર થઇ રહેલા પ્રદર્શનોમાં બોલીવુડ હસ્તીઓ દ્વારા બનાવટી વિદ્યાર્થી મોકલવાના ફિલ્મમેકર અશોક પંડિતના આરોપનો જવાબ આપ્યો છે.

રૂચાએ લખ્યુ તમે એક પાર્ટીમા મારી પાસે આવ્યા હતા અને મે વાયદો કર્યો હતો કે તમારા બકવાસને પ્યારથી કાઉંટર કરીશ, તમે ઠીક છો ? તમને કોઇ પૈસા આપી રહ્યું છે શુ ?

(12:00 am IST)