Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ટાટા સન્સના એકઝીકયુટીવ ચેરમેનના તોર પર સાઇરસ મિસ્ત્રીને બહાલી

નેશનલ કંપની લો અપીલીય ટ્રિબ્યુનલ (એનસીએલએટી) એ ટાટા સન્સના એકઝીકયુટીવ ચેરમેન પદ પર સાઇરસ મિસ્ત્રીની બહાલી કરી છે.

ટ્રિબ્યુનલએ ર૦૧૬ મા એમનેપદ પરથી હટાવવાના સમૂહના ફેંસલાને ગેરકાનૂની ગણાવ્યો હતો. ર૦૧ર મા રતન ટાટાની સેવા નિવૃતિ પછી ચેરમેન પદ સંભાળનાર મિસ્ત્રીના પરિવારની સમૂહમાં ૧૮.૪ ટકા ભાગીદારી છે.

(12:00 am IST)