Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઇન્ફોસિસ કો - ફાઉન્ડરના જમાઇ ઋષિએ હાથમાં ગીતા રાખી બ્રિટીશ સાંસદ તરીકેના શપથ લીધા

ભારતીય મૂળના બ્રિટીશ સાંસદ આલોક શર્મા અને ઋષિ સુનાફએ મંગળવારના ગીતા પર હાથ રાખી સાંસદ તરીકેના શપથ લીધા હતા.

ઋષિ સુનાક ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઇ છે અને એમણે ચીફ સેક્રેટરી(ટ્રેઝરી) બનાવવામાં આવ્યા છે.  આ વખતે બ્રિટીશ આમ ચૂંટણીમાં ભારતીય મૂળનો રેકોર્ડ કે ૧પ સાંસદો જીત્યા છે.

પ્રધાનમંત્રી બોરિસ જોનસનએ બાઇબલ લઇ શપથ લીધા.

(12:00 am IST)