Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

એન એરા ઓફ ડાર્કનેસ પુસ્તક માટે શશિ થરૂરને મળશે સાહિત્ય અકાદમી પુરસ્કાર

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને એમની નોન-ફિકશન પુસ્તક એન એરા ઓફ ડાર્ક નેસઃ ધ બ્રિટીશ એમ્પાયર ઇન ઇન્ડિયા માટે અંગ્રેજી ભાષાનો સાહિત્ય અકાદમી અુપરસ્કાર આપવાની ઘોષણા થઇ છે.

જયારે હિન્દીનો આ પુરસ્કાર નંદકિશોર આચાર્યને એમના કાવ્યસંગ્રહ છીલતે હુએ અપને કો માટે અને ઉર્દૂનો આ પુરસ્કાર શાફે કિડવાઇને મળશે.

કૃપાલ કજાકને પંજાબી, રામસ્વરૂપ કિશનને રાજસ્થાની, મધૂસુદન પેન્નાને સંસ્કૃતનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળશે.

(12:00 am IST)