Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

બંધારણના સુધારા ઉપર રાષ્ટ્રપતિએ સહી કરી: રાજ્યોને ઓબીસી લિસ્ટ તૈયાર કરવાની સત્તાઓ મળી ગઈ

નવી દિલ્હી :  રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે બંધારણના ૧૦૫ મા સુધારા ઉપર સહી કરી આપી છે. જેથી રાજ્યોને પોતાનું "ઓબીસી" જ્ઞાતિઓનું લિસ્ટ તૈયાર કરવાની સત્તાઓ પ્રાપ્ત થાય છે અને આ સાથે જ  સુપ્રીમ કોર્ટના હુકમને નિરર્થક બનાવી દીધો છે.. ન્યૂઝફર્સ્ટ

(10:29 pm IST)