Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

દેશના દૈનિક કેસમાં ૭૦% કેસો એકલા કેરળમાં ૨૧૪૨૭ કેસ : પોઝીટીવીટી રેટ ૯૭.૫૨% થયો

મહારાષ્ટ્રમાં ૫૧૩૨ કેસ : તામિલનાડુ ૧૭૯૭ કેસ : આંધ્રપ્રદેશ ૧૪૩૩ કેસ : પશ્ચિમ બંગાળ ૬૪૬ કેસ : હિમાચલ પ્રદેશ ૨૬૧ કેસ : હૈદ્રાબાદ ૭૩ કેસ : દિલ્હી ૩૬ કેસ : ઉત્તરાખંડ ૩૧ કેસ : મધ્યપ્રદેશ ૯ કેસ : સુરત - રાજકોટ ૧ કેસ : ઉત્તર પૂર્વના આસામમાં ૬૩૯ કેસઃ મણીપુર ૩૬૯ કેસ : અરૂણાચલ પ્રદેશ ૧૪૪ કેસ : નાગાલેન્ડ ૫૭ કેસ

કેરળ        :    ૨૧,૪૨૭

મહારાષ્ટ્ર    :    ૫,૧૩૨

તમિલનાડુ  :    ૧,૭૯૭

આંધ્રપ્રદેશ  :    ૧,૪૩૩

કર્ણાટક      :    ૧,૩૬૫

ઓડિશા     :    ૯૯૩

પશ્ચિમ બંગાળ   :        ૬૪૬

તેલંગણા    :    ૪૨૪

બેંગલોર     :    ૩૨૭

મુંબઈ       :    ૨૮૩

હિમાચલ પ્રદેશ  :        ૨૬૧

ચેન્નઈ       :    ૧૯૮

પુડુચેરી     :    ૧૫૧

જમ્મુ કાશ્મીર    :        ૧૦૦

કોલકાતા    :    ૮૬

ગોવા       :    ૮૦

હૈદરાબાદ   :    ૭૩

છત્તીસગઢ  :    ૬૪

પંજાબ      :    ૫૨

દિલ્હી       :    ૩૬

ઉત્તર પ્રદેશ :    ૩૪

ઝારખંડ     :    ૩૨

ઉત્તરાખંડ    :    ૩૧

ગુજરાત     :    ૨૩

હરિયાણા    :    ૨૧

બિહાર       :    ૧૬

ચંદીગઢ     :    ૧૦

વડોદરા     :    ૦૯

મધ્યપ્રદેશ  :    ૦૯

રાજસ્થાન   :    ૦૯

ગુડગાંવ     :    ૦૬

અમદાવાદ  :    ૦૪

જયપુર      :    ૦૩

લખનૌ      :    ૦૨

સુરત       :    ૦૧

રાજકોટ     :    ૦૧

ઉત્તર પૂર્વ

આસામ     :    ૬૩૯

મિઝોરમ    :    ૬૦૦

મણિપુર     :    ૩૬૯

મેઘાલય    :    ૨૪૪

સિક્કિમ     :    ૧૫૧

અરૂણાચલ પ્રદેશ :        ૧૪૪

નાગાલેન્ડ   :    ૫૭

અમેરીકામાં ડેલ્ટાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યુઃ બ્રાઝીલ અને રશિયામાં કોરોના વકર્યો

અમેરીકામાં કોરોનાનું તાંડવ નવા ૧.૭૪ લાખથી વધુ કેસ તથા મૃત્યુઆંક ભયજનક સ્થિતિએ ૨૪ કલાકમાં ૧૧૧૨  દર્દીઓનો કોરોનાએ જીવ લીધોઃ ભારતમાં પણ નવા ૩૬૪૦૧ કેસ તથા ૫૩૦ મૃત્યુ નોંધાયા

બ્રાઝીલમાં ફરી એક વાર ૪૦૬૯૩ કેસ : યુકેમાં ૩૩૯૦૪ કેસ : ફ્રાન્સ ૨૮૪૦૫ કેસ : રશિયા ૨૦૯૧૪ કેસ : જાપાન ૧૯૯૫૪ કેસ : જર્મની ૮૯૯૮ કેસ : દક્ષિણ કોરીયા ૧૮૦૩ કેસ : યુએઇ ૧૦૮૯ કેસ : ઓસ્ટ્રેલિયામાં પણ હાહાકાર ૧૦૮૯ કેસ : ચીનમાં ૨૮ કેસ : હોંગકોંગમાં ૩ નવા કેસ

ભારતમાં કોરોના ટેસ્ટનો કુલ આંક ૫૦,૦૩,૦૦,૮૪૦એ પહોંચ્યો

અમેરીકા      :     ૧,૭૪,૭૮૫ નવા કેસો

બ્રાઝિલ       :     ૪૦,૬૯૩ નવા કેસો

ભારત        :     ૩૬,૪૦૧ નવા કેસો

યુકે           :     ૩૩,૯૦૪ નવા કેસો

ફ્રાન્સ         :     ૨૮,૪૦૫ નવા કેસો

રશિયા       :     ૨૦,૯૧૪ નવા કેસો

જાપાન       :     ૧૯,૯૫૪ નવા કેસો

જર્મની       :     ૮,૯૯૮ નવા કેસો

ઇટાલી        :     ૭,૧૬૨ નવા કેસો

કેનેડા         :     ૨,૪૨૦ નવા કેસો

દક્ષિણ કોરિયા      :     ૧,૮૦૩ નવા કેસો

બેલ્જિયમ    :     ૧,૭૪૧ નવા કેસો

યુએઈ        :     ૧,૦૮૯ નવા કેસો

ઓસ્ટ્રેલિયા   :     ૬૭૭ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૫૪૬ નવા કેસો

ચીન         :     ૨૮ નવા કેસો

હોંગકોંગ      :     ૦૩ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૫૩૦ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩૬,૪૦૧ કેસો

નવા મૃત્યુ     :    ૫૩૦

સાજા થયા     :    ૩૯,૧૫૭

કુલ કોરોના કેસો    :     ૩,૨૩,૨૨,૨૫૮

એકટીવ કેસો   :    ૩,૬૪,૧૨૯

કુલ સાજા થયા     :     ૩,૧૫,૨૫,૦૮૦

કુલ મૃત્યુ       :    ૪,૩૩,૦૪૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૮,૭૩,૭૫૭

કુલ ટેસ્ટ       :    ૫૦,૦૩,૦૦,૮૪૦

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૫૬,૬૪,૮૮,૪૩૩

૨૪ કલાકમાં   :    ૫૬,૩૬,૩૩૬

પેલો ડોઝ      :    ૪૨,૨૩,૪૯૪

બીજો ડોઝ     :    ૧૪,૧૨,૮૪૨

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૭૪,૭૮૫

હોસ્પિટલમાં    :     ૯૧,૧૩૪

આઈસીયુમાં   :     ૨૨,૫૦૯

નવા મૃત્યુ     :     ૧,૧૧૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૮૦,૭૨,૬૫૬ કેસો

ભારત       :     ૩,૨૩,૨૨,૨૫૮ કેસો

બ્રાઝીલ     :     ૨,૦૪,૫૭,૮૯૭  કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(3:11 pm IST)