Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મુસ્લિમ મહિલાઓએ પીએમના કટઆઉટને રાખડી બાંધી

રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં અમદાવાદના જમાલપુરના બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી સીએમ બંગલાએ રાખડી બાધવા જતા હતા. જો કે જ્યારથી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા છે. ત્યારે થી તેમના માટે કુરિયર દ્વારા આ બહેનો રાખડી મોકલી રહી છે. આ બહેનોએ બુધવારે વડાપ્રધાનના કટઆઉટ ફોટાને રાખડી બાંધી હતી અને તે રાખડીઓ હવે કુરિયર મારફતે દિલ્હી પીએમને મોકલવામાં આવશે.

(10:08 am IST)