Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પાકિસ્તાનને સાથ આપવો ચીનને મોંઘો પડશે ;ચાઈનીઝ સામાનનો બહિષ્કાર કરવા વેપારીઓ સંગઠનનું એલાન

આર્ટિકલ 370 મામલે પકિસ્તાનની તરફેણ કરતા ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કાઉન્સિલ લાલઘૂમ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેના વિરોધમાં ચીને પાકિસ્તાનનને સાથ આપતા ભારતીય વેપારી સંગઠન નારાજ થયું છે ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવતા ચિન્નીએ હરકતથી ભારતની ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કાઉન્સિલ દ્વારા ચાઇનીઝ સમાનનો બહિષ્કારનું એલાન કર્યું છે

   આ સંગઠને એલાન કર્યું છે કે આ  મામલે 29 ઓગસ્ટે આયોજિત ટ્રેડર્સની નેશનલ કોન્ફ્રેસમાં ઉઠાવશે

(11:25 am IST)