Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

યુ ટ્યુબ પર ચેનલ 'રાજકોટબ્લૂઝ' થકી સંગીતના શોખીનોને ઘેલુ લગાડી રહ્યા છે રાજકોટના ૩ યુવા કલાકારો ગાથા, કવન અને ધૈર્ય

વરસાદી માહોલમાં સંગીતથી ભીંજવે તેવું અને મોડર્ન હિપહોપ ગુજરાતી ગીત

બે ગીતોની લિંક

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અલ્લુ અર્જુનની 'Alu Vaikunthapurambulo' નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

બોલિવૂડની ગાયિકા નેહા કક્કડનો માફી માંગતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

વિડીયો : સત્તાધારની પવિત્ર જગ્યાના ગાદીપતિ મહંત પૂજ્ય જીવરાજબાપુ સાથે કેટલીક અવિસ્મરણીય પળો.. થોડા દિવસો પૂર્વે સત્તાધારની મુલાકાત દરમિયાન અકિલાના કિરીટભાઈ ગણાત્રા સાથે પૂજ્ય બાપુના સત્સંગ અને દર્શનનો અનેરો લાભ મળેલ. તેમની સાથેની કિરીટભાઈએ લીધેલ અંતિમ વિડિઓ.. સત્તાધારના લઘુ મહંત પૂજ્ય વિજયબાપુ અને તેમના અનન્ય સેવકો ઉપસ્થિત હતા.. પૂજ્ય જીવરાજબાપુના ચરણોમાં સત સત વંદન... જય આપા ગીગા...

વિડીયો : બાપુના પાર્થિવ દેહના અંતિમ દર્શન : આવતીકાલે બપોરે તેમને સત્તાધાર ખાતે સમાધિ અપાશે : સમગ્ર પંથકમાં અત્યારે થઈ રહયા છે પૂ. જીવરાજબાપુના જયકારા (સૌજન્ય - સ્પીડ રિપોર્ટ)