Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સપના ચૌધરીના હિટ ગીત પર મનવીરે લગાવ્યા દેશી ઠુમકા

પશ્ચિમ યુપીથી લઈને દિલ્હી અને રાજસ્થાનમાં પોતાના ડાંસનો જાદૂ ફેલાવનાર હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીનો જાદૂ હવે મુંબઈગરાઓને પણ માથે ચડીને પોકારી રહ્યો છે. જેનું સાક્ષાત ઉદાહરણ છે બિગ બોસ 10 વિનર મનવીર ગુર્જરની બર્થ ડે પાર્ટીનો આ વીડિયો, જેમાં ગુર્જર સપના ચૌધરીના હિટ ગીત 'તેરી આંખો કા યે કાજલ' પર થિરકતો જોવા મળી રહ્યો છે.

(12:51 pm IST)