Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કોરોનાએ દેશમાં બોકાસો બોલાવ્યો, ૨૪ કલાકમાં તમામ રેકોર્ડ તોડીને પોણા ત્રણ લાખ કેસ થયા: મૃત્યુઆંક કૂદકે ને ભૂસકે વધતો જાય છે: વિશ્વમાં ભારત કોરોના કેસમાં સતત ટોચ ઉપર: ચીનના કબજા હેઠળના હોંગકોંગએ ભારતથી આવતી તમામ ફ્લાઇટો ઉપર પ્રતિબંધ લાદી દીધો..

(1:11 pm IST)
  • અમદાવાદની અપોલો હોસ્પિટલમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કોરોના વેક્સિન લીધી access_time 4:51 pm IST

  • 1 મે થી COVID-19 રસી 18 વર્ષની ઉપરના તમામ લોકો લઈ શકશે : રસી ઉત્પાદકો પૂર્વ ઘોષિત ભાવે ખુલ્લા બજારમાં પણ વેચી શકશે : PIBની વેબસાઇટ પર એક અખબારી યાદી મુજબ, રસી ઉત્પાદકોને તેમની રસી ઉત્પાદન ક્ષમતાનો 50% જથ્થો, રાજ્ય સરકારોને અને ખુલ્લા બજારમાં પૂર્વ ઘોષિત ભાવે મુક્ત રીતે વહેંચવાની સત્તા આપવામાં આવશે. access_time 9:57 pm IST

  • કોરોનાકાળમાં બ્રિટનના વડાપ્રધાનની ભારત મુલાકાત રદ થવાની અટકળ શરૂ :ભારતમાં મળતા કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનના કારણે વિદેશોમાં પણ ગભરાટ:બ્રિટિશ વિપક્ષે પણ બોરિસ જ્હોનસનથી ભારતની મુલાકાત રદ કરવાની માંગ કરી access_time 12:15 am IST