Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પヘમિ બંગાળમાં ભાજપના કેમ્‍પ અને કાર્યકર્તાઓના ઘર ઉપર બોમ્‍બ ઝીંકાયા : ઉમેદવાર ઉપર ફાયરીંગ : સતત હિંસા ચાલુ

મિ બંગાળમાં પનિહાટી ખાતે ભારતીય જનતા પક્ષના કેમ્‍પ અને પક્ષના કાર્યકર્તાઓના નિવાસ ઉપર બોમ્‍બ ઝીંકવામાં આવ્‍યા છે : ભાજપના ઉમેદવાર સનમોય બેનર્જીએ રાબેતા મુજબ કહ્યુ હતુ કે તૃણમુલ કોંગ્રેસે આ હુમલો કરાવ્‍યો છે : તેમને ચૂંટણી હારવાનો ભય હોય આવુ કરી રહ્યા છે : પોલીસ માત્ર તમાશો જોવે છે : દરમિયાન ઉત્તર બંગાળના માલદા ખાતે ગઈ મોડી રાત્રે ભાજપના ઉમેદવાર ગોપાલચંદ્ર સાહા ઉપર અજ્ઞાત હુમલાખોરોએ ફાયરીંગ કરેલ છે : તેમને મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્‍યા છે : તેમના ઉપર તાકીદની સર્જરી કરવામાં આવી છે

(11:51 am IST)