Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ફિલપકાર્ટના સહ સંસ્થાપક સચિન બંસલએ ઓલામાં રૂ. ૬પ૦ કરોડનું રોકાણ કર્યુ

ફિલપકાર્ટના સહ સંસ્થાપક સચિન બંસલએ ઓલામાં રૂ. ૬પ૦ કરોડનું રોકાણ કર્યુ છે. સીરીજ જે ફન્ડીંગ રાઉન્ડને લઇ કરવામાં આવેલ રોકાણ પછી બંસલએ કહ્યું હુ ભાવિશ અગ્રવાલ (ઓલા સહસંસ્થાપક) અને તેમની ટીમએ ૮ વર્ષમાં જે બનાવ્યુ છે તેનુ હુ ખૂબ જ સમ્માન કરુ છુ. આ ઓલામાં સૌથી મોટું વ્યકિતગત રોકાણ છે.

(11:49 pm IST)