Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વાહ મોદી વાહ... પાકિસ્તાનને ફટકાર્યો રૂ. ૩૦૦૦ કરોડનો સણસણતો લાફો

નવી દિલ્હી : આર્થિક મોરચે વડાપ્રધાન મોદીનો નવો નિર્ણય હવે પાકિસ્તાનને હવે આર્થિક રીતે પણ ઘણું ભોગવવું પડશે : હવે સરકારે એવો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને ૩ હજાર કરોડનું નુકસાન ભોગવવું પડશે : જે લોકો પાકિસ્તાનમાં છે અને તેનો શેર ભારતીય બજારમાં બેકાર પડયો છે તો તેને ભારત સરકાર વેચી શકે છે. સરકારનો આ નિર્ણય મહત્વનો છે. કારણ કે હવે દાયકાથી બેકાર પડેલી શત્રુ સંપત્તિને વેચી શકાશે

(4:16 pm IST)