Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ભાજપ દ્વારા મહામિલાવટ કે મહાભય?

અહમદભાઇનો સીધો પ્રશ્ન

નવી દિલ્હીઃ  કોંગ્રેસના દિગ્ગજનેતા અને રાજયસભાના સભ્ય શ્રી અહેમદભાઇ પટેલે ટવીટ્ કરી (@ahmedpatel) એ જણાવ્યું છે કે પ્રથમ બિહાર, પછી મહારાષ્ટ્ર અને હવે તામિલનાડુ એક પછી એક ભાજપ ગઠબંધન કરવા લાગ્યું છે. સૌથી મોટો  પ્રશ્ન એ છે કે આ મહામીલાવટ છે કે મહાભય? (૪૦.૨)

(11:36 am IST)