Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પી.એમ. મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે પ્રિયંકા ગાંધી

હિન્દૂસ્તાન ટાઇમ્સની રીપોર્ટ અનુસાર કોંગ્રેસ મહાસચિવ અને પાર્ટીની પૂર્વિ ઉતરપ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ર૮ ફેબ્રુઆરી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની યાત્રા પર જશે. પ્રિયંકાની પાસે ૪૧ લોકસભા સીટોની જવાબદારી છે. જયારે પશ્ચિમી ઉતર પ્રદેશના પ્રભારી જયોતિરાદિત્ય સિંધીયાની પાસે ૩૯ સીટોનો પ્રભાર છે.

(12:00 am IST)