Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

એસપી, આરએલડી અને બીએસપીના સદસ્ય રહી ચુકેલ કરતારસિંહ ભડાના બીજેપી મા જોડાયા

     ઉતરપ્રદેશ અને હરિયાણાના પૂર્વ ધારાસભ્ય કરતારસિંહ ભડાના હરિયાણા  ધારાસભા ચૂંટણી પહેલા શુક્રવારના બીજેપીના મહાસચિવ અરૂણસિંહની હાજરીમાં બીજેપીમાં જોડાયા છે.

     કોંગ્રેસ નેતા  અવતારસિંહ ભડાના ભાઇ  કરતાર લોકસભા ચૂંટણી ર૦૧૯ પહેલા એપ્રીલમાં બીજેપીથી જોડાયેલ હતા.  અને આ પહેલા એસપી અને આરએલડીના સદસ્ય પણ રહી ચુકયા હતા.

(10:24 pm IST)
  • બિહારમાં નિતિશ કુમારની આગેવાનીમાં જ ભાજપ લડશેઃ અમિતભાઇ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કહ્યું છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષ અને જનતાદળ યુ પક્ષ સાથે મળીને મુખ્યમંત્રી નીતીશકુમારની નેતાગીરી હેઠળ જ લડશે. access_time 11:29 am IST

  • દિલ્હીમાં ધારાસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ સહિત 5 આરોપીઓને 6 માસની જેલ : 2015 ની સાલમાં ચૂંટણી સમયે મતદારોને બાટવા માટે ઘરમાં બ્લેન્કેટ અને શરાબ છુપાવ્યાંની શંકાથી ભાજપ આગેવાનના ઘરમાં ઘુસી તલાસી લીધી હતી access_time 8:10 pm IST

  • રાજકોટમાં પ્રથમ નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો : ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો access_time 1:10 am IST